Vapi, India
Gita Nagar
N/A
+912602462803
Govt. SCHOOL
like
વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત "કુમાર શાળા, વાપી" આ શાળા વાપી નગર પાલિકા ના મેદાન માં આવેલી છે. વાપી શહેર તેમજ આજુબાજુનાં વિસ્તાર માંથી આવતા બાળકો માં સંસ્કાર તેમજ શિક્ષાનું સિંચન કરવાનું કાર્ય આ શાળામાં થાય છે. આ શાળા માં ધોરણ ૧ થી ધોરણ ૮ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. શાળા માં અધતન ટેકનોલોજી વાળા ઉપકરણો (કમ્પ્યુટર અને પ્રોજેકટર) દ્વારા પણ ભણાવવામાં આવે છે અને શાળામાં એક કમ્પ્યુટર લેબ પણ છે. શાળામાં ઉચ્ચ શિક્ષણ મેળવેલા,અનુભવી શિક્ષકો છે.
वापी स्कूल
Deli
The best companies in the category 'Deli'